શોધખોળ કરો

ઘરમાં મોર પંખને આ જગ્યા પર રાખો, પૈસાની ક્યારેય નહીં થાય કમી

પ્રતિકાત્મક તસવીર

1/6
મોરપંખનું જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે. જો વ્યક્તિ ઘરમાં યોગ્ય દિશા અને જગ્યા પર મોર પંખ રાખે છે  તો તેની કિસ્મત ચમકી જાય છે.તેને નવ ગ્રહનું પ્રતીક કહેવામાં આવે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે . હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા. તેમને મોર પીંછા ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં પણ મોરનું પીંછ ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે.

2/6
ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પણ વાસ થાય છે.  આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોરપંખ રાખવાથી સુખ-શાંતિ બની રહે છે. મોરપંખ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે.

3/6
પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે. આ સાથે તે આવકના નવા સ્ત્રોત બને  છે અને જેના કારણે ઘણો નફો થાય છે, તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

4/6
મોરપંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે.  જે વ્યક્તિની રાશિમાં રાહુ દોષ હોય છે તેમણે પોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપંખ રાખવો જોઈએ. આમ કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી.

5/6
ઘરનો મેઈન ગેટ જો વાસ્તુના અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર ત્રણ મોર પંખ લગાવી દો. આ મોર પંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.

6/6
જો કોઈ વ્યક્તિ મોટાભાગે ખરાબ સપના જુએ છે તો માથા પર મોરપંખને રાખવાથી ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે. મોર પંખને ઘરના દક્ષિણ-પૂર્વી સ્થાનમાં રાખવાથી ઘરમાં હંમેશા બરકત થાય છે. એવામાં ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget