શોધખોળ કરો
Lakshmi Ji: સૂર્યાસ્ત પછી જો ઘરમાં આ સંકેતો મળે છે તો સમજી જજો માતા લક્ષ્મીની વરસશે કૃપા
જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસાની ખોટ પડતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીના આગમન પહેલા કેટલાક શુભ સંકેતો મળે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી આ સંકેત મળવા શુભ હોય છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Lakshmi Ji: જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસાની ખોટ પડતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીના આગમન પહેલા કેટલાક શુભ સંકેતો મળે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી આ સંકેત મળવા શુભ હોય છે.
2/7

લક્ષ્મીજીને ધન, કીર્તિ, સુખ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. તેથી જે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે, ત્યાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી. પરંતુ માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. તેથી તે એક જગ્યાએ બેસી રહેતા નથી. દેવી લક્ષ્મીના સ્થાયી નિવાસ માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
Published at : 15 Nov 2023 09:56 PM (IST)
આગળ જુઓ





















