શોધખોળ કરો
Lalbaugcha Raja Donation: આ વર્ષે લાલબાગના રાજાને ભક્તોએ સોના-ચાંદીનું મનભરીને આપ્યું દાન, આંકડો જાણીને ચોકી જશો
Lalbaugcha Raja Donation: મુંબઈના લાલબાગના રાજા માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ વખતે તેમના ભક્તોએ લાલબાગના રાજાને એટલું બધું દાન આપ્યું છે કે તેને જાણીને તમે ચોંકી જશો.

લાલબાગના રાજાના ભક્તોએ 20 સપ્ટેમ્બર સુધી વિશાળ દાન આપ્યું છે, જેમાં રોકડ તેમજ સોના-ચાંદીનો સમાવેશ થાય છે.
1/7

આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે ભક્તોએ મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના ચરણોમાં ઉદાર હાથે દાન આપ્યું હતું.
2/7

રોકડ ઉપરાંત ભક્તોએ સોના-ચાંદીના ઘરેણાં પણ દાનમાં આપ્યા હતા.
3/7

7 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં કુલ રોકડ રકમ 5 કરોડ 65 લાખ 90 હજાર રૂપિયા જમા થઈ હતી.
4/7

ભક્તોએ ભક્તિભાવથી લાલબાગના રાજાને 4151.360 ગ્રામ સોનું દાન કર્યું હતું.
5/7

સાથે જ ગણપતિ બાપ્પાને 64321 ગ્રામ ચાંદી પણ અર્પણ કરવામાં આવી હતી.
6/7

દાન કરવામાં આવેલી જ્વેલરીની શનિવારે (21 સપ્ટેમ્બર) મોડી સાંજે હરાજી કરવામાં આવશે.
7/7

તમને જણાવી દઈએ કે, લાલબાગના રાજાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી ભક્તો આવે છે.
Published at : 21 Sep 2024 07:38 AM (IST)
આગળ જુઓ
Advertisement