શોધખોળ કરો
Mahashivratri 2023 Date: જો તમને મહાશિવરાત્રિ પહેલા આ 6 સંકેતો મળે તો સમજી લો કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર વરસશે
મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પહેલા સપનામાં કેટલીક ખાસ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ હોય છે, એવું માનવામાં આવે છે કે ભોલેનાથ તમારી મનોકામના જલ્દી પૂરી કરશે.
મહાશિવરાત્રી 2023
1/6

સ્વપ્ન શાસ્ત્રો અનુસાર, મહાશિવરાત્રિના થોડા દિવસો પહેલા, જો તમે સ્વપ્નમાં સ્વયંને શિવલિંગ પર દૂધથી અભિષેક કરતા જુઓ છો, તો સમજી લો કે ભોલેનાથ સ્વયં તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે અને જીવન આનંદથી ભરાઈ જશે.
2/6

મહાશિવરાત્રિ પહેલા સપનામાં બીલીપત્ર અથવા તેનું ઝાડ જોવાથી સંકેત મળે છે કે ભગવાન શિવ તમારા પર કૃપા કરશે અને પૈસા સંબંધિત દરેક સમસ્યા દૂર થશે.
Published at : 06 Feb 2023 06:33 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















