શોધખોળ કરો
Mangal Margi 2025: મંગળ ગ્રહ 80 દિવસ બાદ થશે માર્ગી, આ રાશિઓના જાતકોએ રાખવું પડશે ધ્યાન
Mangal Margi 2025: હિંમત અને ઉર્જાનો ગ્રહ મંગળ 80 દિવસ પછી માર્ગી થઇ રહ્યા છે. જ્યારે મંગળના માર્ગી થવાથી મંગળનો પ્રભાવ વધે છે અને તે વધુ શક્તિશાળી બને છે. આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
મંગળ ગ્રહ
1/6

Mangal Margi 2025: હિંમત અને ઉર્જાનો ગ્રહ મંગળ 80 દિવસ પછી માર્ગી થઇ રહ્યા છે. જ્યારે મંગળના માર્ગી થવાથી મંગળનો પ્રભાવ વધે છે અને તે વધુ શક્તિશાળી બને છે. આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
2/6

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનો સેનાપતિ કહેવાતા હિંમત અને ઉર્જાના કારક મંગળ ગ્રહ જલદી માર્ગી થવાના છે. જ્યારે કોઈપણ ગ્રહ વક્રી હોય છે (ઊલટી ચાલ) ત્યારે તેનો પ્રભાવ ઓછો થાય છે. મંગળ વક્રીથી માર્ગી (સીધી ચાલ) થશે જેના કારણે મંગળનો પ્રભાવ વધશે.
Published at : 14 Feb 2025 01:41 PM (IST)
આગળ જુઓ