શોધખોળ કરો
Somnath: સોમનાથમાં છવાયો મીનિ કુંભ મેળા જેવો માહોલ, જુઓ તસવીરો
Somnath: સોમનાથમાં 1500 સાધુ-સંતોના આગમનના કારણે મીનિ કુંભ મેળા જેવો માહોલ છવાયો છે.
સોમનાથમાં મીનિ કુંભ જેવો માહોલ
1/8

મહા શિવરાત્રી પર્વ પૂર્ણ કર્યા બાદ સંતો સોમનાથ આવે છે.
2/8

ત્રિવેણીસંગમ પાસે ચંદ્રભાગા શકિતપીઠમાં ભંડારો યોજાયો હતો.
Published at : 23 Feb 2023 11:05 AM (IST)
આગળ જુઓ





















