શોધખોળ કરો
Monday Upay: મહાદેવની કૃપા માટે સોમવારે જરૂર કરો આ કામ, દરેક મનોકામના થશે પૂર્ણ
Monday Upay: સોમવારે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. કેટલાક લોકો આ દિવસે શિવની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે.
સોમવારે ભોળાનાથની પૂજાનું છે મહત્વ
1/8

મહાદેવની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
2/8

સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
Published at : 02 Jan 2023 12:05 PM (IST)
આગળ જુઓ




















