શોધખોળ કરો
Navaratri 2022: સપ્ટેમ્બરમાં આ તારીખથી શરૂ થઈ રહી છે નવરાત્રી, જાણો શું છે ખાસ
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Navratri 2022 Date Calendar: સપ્ટેમ્બર મહિનો વિશેષ બનવા જઈ રહ્યો છે, મા દુર્ગાના ભક્તો માટે આ મહિનો ખૂબ જ ખાસ છે. જાણો નવરાત્રી ક્યારે છે.
2/7

Navratri 2022 Date Calendar, Sharad 2022: નવરાત્રીનો તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. પંચાંગ અનુસાર આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આવો જાણીએ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો-
Published at : 16 Aug 2022 06:47 AM (IST)
આગળ જુઓ





















