શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navratri 2022: નવલાખાય લોબડીયાડીયું ભેળીયું માંડીયું મઢડે રાસ રમે.... જુઓ આઠમા નોરતાએ ખેલૈયાએ કેવી બોલાવી રમઝટ
Navratri 2022: નવરાત્રીના આજે નવમો દિવસ છે. આઠમા નોરતાએ અમદાવાદમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
![Navratri 2022: નવરાત્રીના આજે નવમો દિવસ છે. આઠમા નોરતાએ અમદાવાદમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/303123c29672e8738985baec3df4df9a166486712695776_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં આઠમા નોરતાએ ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યા.
1/8
![અમદાવાદમાં આકર્ષક ગરબા મૂવ્સ સાથે અનોખી અદાથી ગરબે ઘૂમતા ખેલૈયાએ આઠમા નોરતે અદભૂત માહોલ બનાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/cb0f116aea2022ceeb8dc8335b2e0877a540d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં આકર્ષક ગરબા મૂવ્સ સાથે અનોખી અદાથી ગરબે ઘૂમતા ખેલૈયાએ આઠમા નોરતે અદભૂત માહોલ બનાવ્યો હતો.
2/8
![અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, કલબોમાં આઠમા નોરતાએ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/a249b9946a5e677c7d639de6788ec97d6aa83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, કલબોમાં આઠમા નોરતાએ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
3/8
![આઠમું નોરતું હોવાથી અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ, કલબોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/36a5b6681b6d87807aeb94aab55a815d12612.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઠમું નોરતું હોવાથી અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ, કલબોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
4/8
![ખેલૈયાઓએ અવનવા ગરબા સ્ટેપ કર્યા હતા. તેમના આ સ્ટેપ જોવા અન્ય ખેલૈયાઓ થોડી મિનિટો રોકાઈ ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/1df1d10b0d9cbb09bee1908edd888cb064545.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખેલૈયાઓએ અવનવા ગરબા સ્ટેપ કર્યા હતા. તેમના આ સ્ટેપ જોવા અન્ય ખેલૈયાઓ થોડી મિનિટો રોકાઈ ગયા હતા.
5/8
![ગરબા ગ્રાઉન્ડ પર હૈયે હૈયું દળાય તેટલી ભીડ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/4c7a6ee1df52f9e09b09df9221fd91832929d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરબા ગ્રાઉન્ડ પર હૈયે હૈયું દળાય તેટલી ભીડ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.
6/8
![કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, કલબોમાં હૈયે હૈયુ દળાય એવી ભીડ જામી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/0fe8075cf6fc4387e21f9a2e1fce01b5bebb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, કલબોમાં હૈયે હૈયુ દળાય એવી ભીડ જામી હતી.
7/8
![આઠમા નોરતાએ અમદાવાદમાં મોટાપાયે થતાં ગરબાના ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/acb62570442f83ae8b18a799cf33b04f41e6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઠમા નોરતાએ અમદાવાદમાં મોટાપાયે થતાં ગરબાના ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા.
8/8
![ઘણા પાર્ટી પ્લોટમાં ગરબા પૂરા થયા બાદ શ્રેષ્ઠ ગરબા પ્લેયર્સને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/87eef683779458e23af86b2b9c6e6d84e12aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણા પાર્ટી પ્લોટમાં ગરબા પૂરા થયા બાદ શ્રેષ્ઠ ગરબા પ્લેયર્સને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
Published at : 04 Oct 2022 12:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)