શોધખોળ કરો
Navratri 2022: નવરાત્રીમાં થાય છે તમામ પ્રકારના શુભ કાર્ય તો પછી લગ્ન કેમ નહીં ? જાણો સાચુ કારણ
Navratri 2022: આસો નવરાત્રી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની છે. નવરાત્રીમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરવામા આવે છે, પરંતુ શુભ વિવાહ કેમ નથી કરવામાં આવતા.
ફાઇલ તસવીર
1/6

Navratri 2022: આસો નવરાત્રી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની છે. નવરાત્રીમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરવામા આવે છે, પરંતુ શુભ વિવાહ કેમ નથી કરવામાં આવતા. નવરાત્રીમાં વિવાહ કરવાનુ અશુભ ગણાય છે. જાણો કેમ ?
2/6

નવરાત્રીમાં કરી શકો છો તમામ શુભ કાર્યો - હિન્દુ ધર્મમાં નવરાત્રીને બહુજ શુભ માનવામા આવૈે છે. આમાં દેવી માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં દરેક પ્રકારના શુભ કાર્યોનુ શ્રીગણેશ કરવામાં આવે છે. આ દરમિયાન લોકો ભૂમિ પૂજન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે શુભ કાર્યોની સાથે સાથે ખાસ પૂજા-પાઠનુ આયોજન પણ કરે છે. જોકે, નવરાત્રીમાં તમામ પ્રકારના શુભ કાર્યો થાય છે પરંતુ વિવાહ નથી કરવામાં આવતા. આવુ કેમ હોય છે ? આગળ જાણો.....
Published at : 20 Sep 2022 10:54 AM (IST)
આગળ જુઓ





















