શોધખોળ કરો
Navratri Vrat 2021: આવી રહી છે ચૈત્ર નવરાત્રિ, જાણો ક્યા લોકોએ ન કરવું જોઇએ નવ દિવસનું વ્રત
પ્રતીકાત્મક તસવીર
1/6

હિન્દુ ધર્મમાં નવરાત્રિની તહેવારનું વિશેષ મહત્વન છે. 13 એપ્રિલથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. 21 એપ્રિલે તેનું સમાપન થશે. નવરાત્રિમાં મા દુર્ગાના નવેય સ્વરૂપની સાધના, આરાધના થાય છે.આ નવ દિવસ ઉપવાસનું પણ વિધાન છે.
2/6

નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ કરવાનું મહત્વ છે. નવરાત્રિના ઉપવાસના પણ કેટલાક નિયમો છે. સ્વાસ્થ્ય આ મામલે મંજૂરી આપે તો જ ઉપવાસ કરવા જોઇએ.
Published at : 10 Apr 2021 04:35 PM (IST)
આગળ જુઓ





















