શોધખોળ કરો
મોરપંખને ઘરમાં આ જગ્યા પર રાખી દો, થશે પૈસાનો થશે વરસાદ
મોરપંખને ઘરમાં આ જગ્યા પર રાખી દો, થશે પૈસાનો થશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/6

મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા. તેમને મોર પંખ ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં પણ મોર પંખને ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. જો તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
2/6

ઘરમાં મોર પંખ રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઊર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોર પંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી સુખ-શાંતિ બની રહે છે. મોર પંખને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે.
Published at : 18 Nov 2024 06:04 PM (IST)
આગળ જુઓ




















