શોધખોળ કરો
Raksha Bandhan 2023: શ્રાવણ પૂર્ણિમાએ ખરીદો આ વસ્તુ, ધનનો થશે ઢગલો
30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. જેને શ્રાવણ પૂર્ણિમા પણ કહે છે, ઉદયતિથિ અનુસાર 31 ઓગસ્ટ 2023ના રોજ પૂર્ણિમાનું સ્નાન થશે. પૂર્ણિમાના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદીને માતા લક્ષ્મી ઘરમાં આવે છે.
ફાઈલ તસવીર
1/5

એકાક્ષી નારિયળ - શ્રાવણ પૂર્ણિમાને નારિયળી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર નારિયેળમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આ દિવસે ઘર કે દુકાનમાં એક આંખવાળું નાળિયેર રાખવાથી દરિદ્રતા આવતી નથી, અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તિજોરી હંમેશા ભરેલી રહે છે.
2/5

વસ્ત્ર - પૂર્ણિમા તિથિ મા લક્ષ્મીને સમર્પિત છે. આવી સ્થિતિમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે કપડાં ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ છે. આવી સ્થિતિમાં ઘરની દીકરી કે બહેનને કપડાં ગિફ્ટ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સતત બની રહે છે અને ઘરમાં આશીર્વાદનો વાસ રહે છે.
Published at : 28 Aug 2023 03:14 PM (IST)
આગળ જુઓ





















