શોધખોળ કરો
Raksha Bandhan 2025: રક્ષાબંધન પર 95 વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો કેટલાક વાગ્યે પૂર્ણ થશે ભદ્રા?
Raksha Bandhan 2025: આ વર્ષે 95 વર્ષ પછી રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ રક્ષાબંધનના શું ફાયદા થશે, એ પણ જાણો કે રક્ષાબંધન પર ભદ્રા કેટલો સમય રહેશે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

Raksha Bandhan 2025: આ વર્ષે 95 વર્ષ પછી રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ રક્ષાબંધનના શું ફાયદા થશે, એ પણ જાણો કે રક્ષાબંધન પર ભદ્રા કેટલો સમય રહેશે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ છે.
2/5

જો તે સોના કે ચાંદીની રાખડી હોય તો પહેલા દોરાથી રાખડી બાંધો અને પછી તેના પર ધાતુની રાખડી પહેરો.
Published at : 04 Aug 2025 11:55 AM (IST)
આગળ જુઓ