શોધખોળ કરો
Ram Mandir Photo: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરને શાનદાર રોશનીથી શણગારવામાં આવ્યું, નહીં જોઈ હોય આવી તસવીરો
Ram Mandir Opening: રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશભરમાંથી વિવિધ વસ્તુઓ અયોધ્યા પહોંચવા લાગી છે.
રોશનીથી ઝળહળી ઉઠ્યું રામ મંદિર
1/7

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ દરમિયાન, શુક્રવારે (19 જાન્યુઆરી) સાંજે રામ મંદિરને રોશની કરવામાં આવ્યું હતું.
2/7

આ દરમિયાન મંદિરની આજુબાજુ અદ્દભુત રોશની કરવામાં આવી હતી. આ દ્રશ્ય કોઈ ચમત્કારથી ઓછું નથી લાગતું. ભવ્ય કાર્યક્રમ પહેલા મંદિર તેમજ આસપાસના સ્થળોની સુંદરતા જોવા મળી રહી છે.
Published at : 20 Jan 2024 06:51 AM (IST)
આગળ જુઓ





















