શોધખોળ કરો
Ram Navami 2024: રામ નવમી પર કરો આ છ દુર્લભ મંત્રોનો જાપ, સુખી અને સંપન્ન રહેશે પરિવાર
Ram Navami 2024 Mantra: રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. શ્રી રામની પૂજામાં કેટલાક ખાસ મંત્રોના જાપ કરવાથી દુ:ખ, કષ્ટો અને વિપત્તિઓ દૂર થાય છે. જાણો રામ નવમીના મંત્રો.
ભગવાન શ્રીરામ
1/6

Ram Navami 2024 Mantra: રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. શ્રી રામની પૂજામાં કેટલાક ખાસ મંત્રોના જાપ કરવાથી દુ:ખ, કષ્ટો અને વિપત્તિઓ દૂર થાય છે. જાણો રામ નવમીના મંત્રો. ॐ राम ॐ राम ॐ राम ह्रीं राम ह्रीं राम श्रीं राम श्रीं राम- શ્રી રામનો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. રામનવમી પર રામલલાના જન્મ સમયે આ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે. સફળતા મળે.
2/6

રામ - રામ નામ પોતે જ પૂર્ણ છે. આને તારક મંત્ર કહેવાય છે. તેનો જાપ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે. રામનવમી પર એકાંતમાં તેનો 108 વાર જાપ કરો.
Published at : 16 Apr 2024 07:17 PM (IST)
આગળ જુઓ




















