શોધખોળ કરો
ગરુડ પુરાણ અનુસાર સૌથી મોટું પાપ કયું છે? જાણો કયા લોકોને મળે છે નરકમાં સ્થાન
ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પુરાણોમાંનું એક છે જે આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણમાં કેટલીક બાબતોને મહાપાપ તરીકે વર્ણવવામાં આવી છે.
ગરૂડ પુરાણ
1/7

ગરુડ પુરાણ (garuda punara) હિન્દુ ધર્મમાં (hindu dharma) એક મહત્વપૂર્ણ પુરાણ છે. તે વેદ પછી હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથોમાંનો એક છે. તે આધ્યાત્મિક (religious), ધાર્મિક અને દાર્શનિક જ્ઞાન દર્શાવે છે, જે આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ છે. ગરુડ પુરાણમાં કેટલીક બાબતોને મહાપાપ તરીકે વર્ણવવામાં આવી છે.
2/7

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ (lord Vishnu) અને તેમના ભક્ત ગરુડના વાર્તાલાપ, ઉપદેશો અને ધાર્મિક જ્ઞાનનો સમાવેશ થાય છે. જીવનનું રહસ્ય તેમાં છુપાયેલું છે. કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે.
Published at : 15 Jun 2024 10:42 AM (IST)
આગળ જુઓ





















