શોધખોળ કરો
Surya Grahan 2023: વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે ? જાણો સૂતક કાળનો સમય અને ભારત પર અસર
Surya Grahan 2023: સૂર્યગ્રહણને વિજ્ઞાન અને જ્યોતિષ બંનેમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થવા જઈ રહ્યું છે. જાણો સુતકનો સમય અને તેની અસર. (તસવીરઃ PTI)
સૂર્યગ્રહણ
1/9

ગ્રહણ એ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે. જ્યોતિષમાં પણ ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ધાર્મિક રીતે, સૂર્યગ્રહણને શુભ ઘટના માનવામાં આવતી નથી કારણ કે તે સમય છે જ્યારે સૂર્ય પર રાહુની અસર વધે છે અને સૂર્ય પીડિત થાય છે.
2/9

2023નું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ ગુરુવારે થવાનું છે. આ ગ્રહણ આ દિવસે સવારે 7.04 થી બપોરે 12.29 સુધી ચાલશે. વર્ષનું પ્રથમ ગ્રહણ મેષ અને અશ્વિની નક્ષત્રમાં થશે.
Published at : 15 Feb 2023 07:19 PM (IST)
આગળ જુઓ



















