શોધખોળ કરો
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પૂજારીઓનો વધ્યો પગાર, જાણો કેટલી થઈ સેલરી
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પૂજારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય રામ મંદિર ટ્રસ્ટના સભ્યોએ સાથે મળીને લીધો છે. પગાર વધારા બાદ પૂજારીઓનો પગાર લગભગ બમણો થઈ ગયો છે.
ફાઈલ તસવીર
1/8

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ ભવ્ય મંદિર બનાવવાની કમાન રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવી છે.
2/8

રામ મંદિર ટ્રસ્ટ મંદિર સાથે જોડાયેલી તમામ બાબતોનું ધ્યાન રાખે છે. તાજેતરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પૂજારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published at : 08 May 2023 06:23 PM (IST)
આગળ જુઓ




















