શોધખોળ કરો
Vastu Tips: વરસાદનું પાણી પણ દૂર કરી શકે છે આર્થિક તંગી, જાણો ઉપાય
Vastu Tips: વરસાદનું પાણી પણ મૂલ્યવાન હોઈ શકે છે, કદાચ કોઈએ આ વાત સાંભળી નહીં હોય. વરસાદનું પાણી તમારા માટે ભાગ્યના દરવાજા ખોલી શકે છે તેવું કહેવામાં આવે તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો.
વરસાદી પાણીનો સંગ્રહ
1/6

વાસ્તુશાસ્ત્રમાં વરસાદના પાણીના અસંખ્ય ફાયદા જણાવવામાં આવ્યા છે. આ વખતે વરસાદની મોસમમાં વરસાદના પાણીનો અવશ્ય સંગ્રહ કરો.
2/6

એવું માનવામાં આવે છે કે જો તમે પૂજા સમયે વરસાદનું પાણી આંબાના પાન પર છાંટો તો પૈસાની કમી દૂર થાય છે. જો તમે દેવાથી પરેશાન છો તો વરસાદનું પાણી એક વાસણમાં ભેગું કરો. પછી તે પાણી હનુમાનજીની સામે રાખો.
Published at : 09 Jun 2023 12:07 PM (IST)
આગળ જુઓ




















