શોધખોળ કરો
Vastu Tips : નવા વર્ષમાં કેલેન્ડર લગાવતી વખતે ન કરો આ ભૂલો, ભોગવવું પડશે અશુભ પરિણામ
Vastu Tips: નવું વર્ષ શરૂ થતાં જ લોકો ઘરમાંથી જૂનું કેલેન્ડર કાઢીને નવું કેલેન્ડર લગાવી દે છે. જેથી લોકોને વર્ષમાં આવતા તમામ વ્રત અને તહેવારો વિશે સરળતાથી જાણકારી મળી શકે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

વાસ્તુશાસ્ત્રમાં કેલેન્ડરને લઈને ઘણા ખાસ નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડર લાવતી વખતે જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વર્ષ 2023 માટે કેલેન્ડર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુના કેટલાક નિયમોને ચોક્કસ ધ્યાનમાં રાખો.
2/7

આ રંગોનું કેલેન્ડર શુભ છે: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લીલા, વાદળી, સફેદ, ગુલાબી અને લાલ રંગના કેલેન્ડર રાખવા શુભ માનવામાં આવે છે.
Published at : 22 Dec 2022 04:40 PM (IST)
આગળ જુઓ





















