શોધખોળ કરો
Vastu Tips for Shop: બિઝનેસમાં લાવવી છે તેજી, આ વાતોનું રાખો ધ્યાન
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર દ્વારા આપવામાં આવેલી ટિપ્સમાં દુકાનના પ્રવેશદ્વાર અને ડિસ્પ્લેનું યોગ્ય પ્લેસમેન્ટ, બાહ્ય અને ગ્રાહકના બેસવાની જગ્યાઓ સુધારવા, વૃક્ષો વાવવા વગેરેનો સમાવેશ થાય છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

વાસ્તુ મુજબ તમારી વ્યવસાયિક સેવામાં તમારા કામ અથવા વેચાણને પ્રોત્સાહન આપવા માટે, તમે નીચે આપેલી ટીપ્સને અનુસરી શકો છો.
2/6

વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યાપારી દુકાનો માટેનું પ્રવેશદ્વાર પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ શુભ દિશાઓ વધુ ગ્રાહકોને આકર્ષશે અને તમારા વ્યવસાયમાં વધારો કરશે.
Published at : 24 Jan 2024 05:09 PM (IST)
આગળ જુઓ





















