શોધખોળ કરો
Vastu Tips for Tawa: રસોઈમાં રાખો આ વાતનો વિશેષ ખ્યાલ, ભૂલથી પણ ન કરો તવા સાથે જોડાયેલી આ ભૂલો
Vastu Tips: દરેક રસોડામાં એક તવો હોય છે, પરંતુ તવાને કેવી રીતે રાખવો અને તેને કેવી રીતે સાફ કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ચાલો જાણીએ તવા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
1/6

કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો આપણે આ નાની-નાની વાતોનું પાલન ન કરીએ તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
2/6

તવો કેવી રીતે રાખવો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સ્ટેન્ડમાં તવાને બરાબર રાખ્યો હોય તો તે શુભ ફળ આપે છે. રસોડામાં રસોઈ બનાવ્યા પછી તવાને ક્યારેય સાફ કર્યા વિના ન છોડો, આ ઘરના મુખ્ય સભ્ય અથવા પતિના સ્વાસ્થ્યને અસર કરે છે.
Published at : 25 Sep 2023 07:34 PM (IST)
આગળ જુઓ




















