શોધખોળ કરો
Vastu Tips: પર્સમાં પૈસાની સાથે ક્યારેય ન રાખો આ ચીજો, ધનવાન પણ થઈ જાય છે કંગાળ
Vastu Tips: અજાણતા આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે, આમાંથી એક ભૂલ પૈસા ગણતી વખતે કરવામાં આવે છે. આવો જાણીએ પૈસા ગણતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ફાઈલ તસવીર
1/6

ધનનું અપમાન કરવું એટલે કે દેવી લક્ષ્મીનું અપમાન કરવામાં આવે છે. ઘણીવાર લોકો નોટો ગણતી વખતે તેમાં થૂંક લગાવતા હોય છે, શાસ્ત્રો અનુસાર આ અયોગ્ય છે. કહેવાય છે કે આ ખરાબ આદત વ્યક્તિની ગરીબીનું કારણ બને છે. આને ધનની દેવી લક્ષ્મીનો અનાદર માનવામાં આવે છે. નોંટો ગણવા માટે પાણી અથવા પાવડરનો ઉપયોગ કરો.
2/6

પૈસા હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખો, જે લોકો પૈસાને સ્વચ્છ રાખે છે તેમના પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ આપે છે. તેથી, તમારા પર્સમાં અથવા પૈસાની જગ્યાએ ખાવાની વસ્તુઓ ક્યારેય ન રાખો.
Published at : 31 Oct 2023 05:57 PM (IST)
આગળ જુઓ





















