શોધખોળ કરો
Wedding Rituals: પીઠી લગાવ્યા બાદ દુલ્હા-દુલ્હન કેમ નથી જતાં બહાર,જાણો શું છે કારણ?
Wedding Rituals: હિંદુ ધર્મમાં લગ્ન પહેલા પીઠીનું ખૂબ મહત્વ છે. લગ્ન પહેલા વર-કન્યાને પીઠી લગાવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે, પીઠી લગાવ્યા બાદ વર-કન્યા ઘરની બહાર નથી નીકળતા, જાણો કેમ.
પ્રતીકાત્મક તસવીર (ગૂગલમાંથી)
1/6

Wedding Rituals: હિંદુ ધર્મમાં લગ્ન પહેલા પીઠીનું ખૂબ મહત્વ છે. લગ્ન પહેલા વર-કન્યાને પીઠી લગાવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે, પીઠી લગાવ્યા બાદ વર-કન્યા ઘરની બહાર નથી નીકળતા, જાણો કેમ.
2/6

લગ્ન સમયે હળદર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. લગ્ન પહેલા હળદર લગાવવાનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, પીઠી લગ્ન સમયે વર-કન્યાને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.
Published at : 07 Dec 2023 01:00 PM (IST)
આગળ જુઓ