શોધખોળ કરો
Mangalwar Upay: મંગળવારે કરી લો આ એક ઉપાય, જીવનની સઘળા સંકટ, પરેશાની થશે દૂર
Mangalwar Upay: મંગળવારે રામભક્ત હનુમાનની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જરંગબલીની કૃપાથી પરેશાનીઓ, સમસ્યાઓ અને કામમાં આવતી અડચણો દૂર થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

Mangalwar Upay: મંગળવારે રામભક્ત હનુમાનની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમજ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જરંગબલીની કૃપાથી પરેશાનીઓ, સમસ્યાઓ અને કામમાં આવતી અડચણો દૂર થાય છે.
2/5

જો તમારા કામમાં હંમેશા અડચણો આવે છે અને કામ પૂરા થતા નથી તો તેના માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને બજરંગબલીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને લાડુ ચઢાવો. ભગવાનને ચોલા ચઢાવો, માળા ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પરંતુ ધ્યાન રાખો કે મહિલાઓએ બજરંગબલીને ચોલા ન ચઢાવવા જોઈએ.
3/5

જો તમને હંમેશા ધન સંબંધી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તો મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો આસપાસ વાંદરાઓ ન હોય તો કોઈ ગરીબને આ વસ્તુઓ દાન કરો. આ કામથી હનુમાનજી પ્રસન્ન થશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી સતત કરો.
4/5

મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કર્યા બાદ ગોળ, લાડુ, મગફળી, મધ, મસૂર વગેરેનું દાન ગરીબો અને જરૂરિયાતમંદોને કરો. મંગળવારના દિવસે કરવામાં આવેલ આ કાર્યથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
5/5

જો તમને હંમેશા ધન સંબંધી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તો મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી અથવા કેળા ખવડાવો. જો આસપાસ વાંદરાઓ ન હોય તો કોઈ ગરીબને આ વસ્તુઓ દાન કરો. આ કામથી હનુમાનજી પ્રસન્ન થશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી સતત કરો.
Published at : 28 Jan 2025 08:03 AM (IST)
આગળ જુઓ
Advertisement