શોધખોળ કરો
Hanuman Mandir: ભારતના આ હનુમાનજીના મંદિરથી રહસ્યોથી સભર, જ્યાં મનોકામનાની અચૂક થાય છે પૂ્ર્તિ
Hanuman Mandir: પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી હનુમાનજીના કામનાની પૂર્તિ કરતા મંદિર વિશે જાણીએ..
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

Hanuman Mandir: પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી હનુમાનજીના કામનાની પૂર્તિ કરતા મંદિર વિશે જાણીએ..
2/8

શ્રી રામ ભક્ત હનુમાનને શક્તિ અને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે. હનુમાનજી એવા ભગવાન છે જેમના મંદિરો દરેક જગ્યાએ અને દરેક ગલીમાં સરળતાથી મળી જાય છે. સનાતન ધર્મમાં હનુમાનજીને ભગવાન શંકરનો અગિયારમો રુદ્ર અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજી દરેક મુશ્કેલીના સમયે પોતાના ભક્તોની રક્ષા કરે છે.
Published at : 23 Apr 2024 09:06 AM (IST)
આગળ જુઓ