શોધખોળ કરો
Weekly Tarot Horoscope: 3 ફેબ્રુઆરીથી શરૂ થતું સપ્તાહ આ રાશિ માટે પ્રોપર્ટી સંદર્ભે રહેશે શુભ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન રાશિ માટે કેવું રહેશે ફેબ્રુઆરીનું પ્રથમ અઠવાડિયું, જાણો ટેરોટ કાર્ડથી સાપ્તાહિક રાશિફળ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/13

Weekly Tarot Horoscope 3-9 Feb 2024: ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે. તમામ 12 રાશિઓ માટે નવા મહિનાની શરૂઆત કેવી રહેશે. નવા અઠવાડિયાનો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર, લકી ડે ટેરો કાર્ડ એક્સપર્ટ પાસેથી પણ જાણીએ સમગ્ર સપ્તાહનું ટેરોટ કાર્ડ રાશિફળ
2/13

મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 1 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ-આર્થિક લાભની સંભાવના છે, સૂર્યદેવને નિયમિત જળ ચઢાવો.
Published at : 01 Feb 2025 07:10 AM (IST)
આગળ જુઓ





















