શોધખોળ કરો
November Horoscope : ધન સહિત આ રાશિના જાતક માટે નવેમ્બર મહિનો નિવડશે શુભ, જાણો માસિક રાશિફળ
શુ્ક્રવારથી નવેમ્બર માસની શરૂઆત થઇ ગઇ. જાણીએ તુલાથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે દિવસ
પ્રતીકાત્મક તસવીર
1/7

નવેમ્બરનો માસ જ્યોતિષી ગણતરી મુજબ તુલાથી મીન રાશિના જાતક માટે કેવો જશે
2/7

તુલા -તુલા રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો સારો રહેવાનો છે. માનસિક રીતે આ મહિનો તમારો આત્મવિશ્વાસ વધારનાર છે. પરિણીત લોકોની વાત કરીએ તો આ મહિનો તેમના સંબંધો માટે સારો રહેવાનો છે. તમે કોઈપણ બાબતે તમારા જીવનસાથીની સલાહ લઈ શકો છો. નોકરિયાત લોકો માટે નવેમ્બર મહિનો સારો રહેવાનો છે, કાર્યસ્થળ પર કામથી દરેકને અસર થઈ શકે છે. જો વેપારી વર્ગની વાત કરીએ તો આ મહિનામાં બિઝનેસમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળશે. સ્વાસ્થ્ય સંબંધી ડોક્ટરની સલાહ લો. નાણાકીય દૃષ્ટિએ આ મહિને ઘણો ખર્ચ થશે. પ્રેમની દ્રષ્ટિએ આ મહિનો તુલા રાશિના જાતકો માટે ઉદાસી ભરેલો હોઈ શકે છે.
Published at : 04 Nov 2024 08:14 AM (IST)
આગળ જુઓ





















