શોધખોળ કરો
Weekly Tarot Horoscope: 14 એપ્રિલથી શરૂ થતું સપ્તાહ12 રાશિના જાતક માટે કેવું જશે? જાણો સાપ્તાહિક રાશિફળ
14 એપ્રિલથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિના લોકો માટે કેવું નિવડશે. જાણીએ ટેરોટ કાર્ડ રીડિંગ દ્વારા ટેરોટ સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/13

Weekly Tarot Horoscope: 14 એપ્રિલથી શરૂ થતું સપ્તાહ12 રાશિના જાતક માટે કેવું જશે? જાણો સાપ્તાહિક રાશિફળ
2/13

મેષ -મેષ રાશિના લોકોને આજે અણઘાર્યા વિઘ્નનો સામનો કરવો પડશે, જો કે કોઇ અજાણી વ્યક્તિનો ભરપૂર સહયોગ મળી શકે છે. કોઇ શુભ સમાચાર પણ મળી શકે છે.
3/13

વૃષભ -આર્થિક કટોકટીનો અનુભવ થશે. વધુ ઉત્સાહથી કાર્ય બગડી શકે છે. વધુ પરિશ્રમની આવશ્યકતા છે. ભાગ્ય આજે 55 ટકા સાથ આપશે.
4/13

મિથુન -પારિવારિક વિષમતાના કારણે તણાવ રહેશે, આપને જીદ્ અને મમતના કારણે આપ વધુ પરેશાન થઇ શકો છો. સમજદારીથી કામ લેવું જરૂરી.
5/13

પરિશ્રમ બાદ મનોવાંછિત ફળ મળશે. દૂરની યાત્રા પણ કરવી પડી શકે છે. માનસિક તણાવના કારણે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગે, સુખ દુખ બધુ જ સમાન સમજીને ભાગ્ય પર છોડી દો તો દિવસ સરળ રહેશે.
6/13

સિંહ-બધા જ કામ સહજ રીતે સરળતાથી થતાં લાગશે. સારા દિવસનો સંયોગ મનને પ્રફુલિત કરશે,ખર્ચ પર નિયંત્રણ રાખવો જરૂરી
7/13

કન્યા -ઉત્સવ અને ત્યોહારમાં સામેલ થવાનો અવસર મળશે. સારૂં ભોજન મળશે અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થશે. શુભ સમાચાર મળતા ઉત્સાહમાં વધારો થશે.
8/13

તુલા-કાર્યક્ષેત્રમાં આપનો સારો પ્રભાવ પડશે. સમસ્યઓ ઉકેલાતી જોવા મળશે, આંખને સંબંધિત મુશ્કેલી સર્જાઇ શકે છે.સ્વાસ્થ્ય પ્રભાવિત થઇ શકે છે.
9/13

વૃશ્ચિક -દામ્પત્ય સુખમાં થશે વૃદ્ધિ. જટિલ કાર્યોનું નિષ્પાદન થશે. માનસિક તણાવના કારણે માથાના દુખાવાની સમસ્યા રહેશે. પાડોશીના કારણે પણ થોડી સમસ્યા થઇ શકે છે.
10/13

ધન -વાહન અને આવાસ સંબંધિત સમસ્યા માથું ઉંચકી શકે છે. શુભ સંદેશ મળવાથી ઉત્સાહમાં વધારો થશે. સ્વજનોનો સહયોગ મળશે.
11/13

મકર-પરિશ્રમ કરવો જરૂરી બનશે પરંતુ તેમાં મિત્રોનો સહયોગ મળશે. કોઇ ચલ કે અચલ સંપત્તિના વિવાદ ઉકેલવાનો સમય આવી ગયો છે. પારિવારિક વ્યવસ્થા બનાવવામાં વ્યસ્ત રહેશો,
12/13

કુંભ -કોઇ સાથે વ્યર્થ દલીલ વિવાદમાં ન પડવું. સમય અને ધનની હાનિ થઇ શકે છે. પિતૃપક્ષથી લાભ થશે, જૂના મિત્રોને મળવાનો અવસર મળશે,
13/13

લાભદાયક સમય છે. યુક્તિ અને વ્યવહારથી બધું જ મેળવી શકો છો. જટિલતા ખતમ થઇ શકે છે અને વિરોધીઓને પણ પરાસ્ત કરી શકશો. જીવન સાથી સાથે આર્થિક મુદ્દે વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. ખાનપાનમાં ધ્યાન આપવું જરૂરી.
Published at : 12 Apr 2025 07:03 AM (IST)
આગળ જુઓ
Advertisement





















