શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
June Gochar 2024:જૂનમાં આ ગ્રહોનું ગોચર કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિ પર પ્રભાવ
જૂનમાં ઘણા ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે, જેની રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને મંગળ, બુધ અને શુક્રનું ગોચર થશે જ્યારે શનિ વક્રી થશે
![જૂનમાં ઘણા ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે, જેની રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને મંગળ, બુધ અને શુક્રનું ગોચર થશે જ્યારે શનિ વક્રી થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/6b74bbc638f779bb67724d6afacd295e171756215999681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/4
![June Gochar 2024: જૂનમાં ઘણા ગ્રહોનું ગોચ- ર થઈ રહ્યું છે, જેની રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને મંગળ, બુધ અને શુક્રનું ગોચર થશે જ્યારે શનિ વક્રી થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/18e2999891374a475d0687ca9f989d83e2a07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
June Gochar 2024: જૂનમાં ઘણા ગ્રહોનું ગોચ- ર થઈ રહ્યું છે, જેની રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને મંગળ, બુધ અને શુક્રનું ગોચર થશે જ્યારે શનિ વક્રી થશે
2/4
![જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોના હિસાબે જૂન (જૂન 2024) મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિને સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. જૂન મહિનામાં 4 ગ્રહોની રાશિ બદલાઈ રહી છે. ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન અને તેમની ચાલમાં પરિવર્તનનું વિશેષ મહત્વ છે. આ ગ્રહોની સ્થિતિ બદલાવાથી કેટલીક રાશિઓને લાભ મળશે, તો કેટલીક રાશિઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/fe5df232cafa4c4e0f1a0294418e56602d912.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોના હિસાબે જૂન (જૂન 2024) મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિને સૂર્ય, બુધ, મંગળ અને શુક્ર ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. જૂન મહિનામાં 4 ગ્રહોની રાશિ બદલાઈ રહી છે. ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન અને તેમની ચાલમાં પરિવર્તનનું વિશેષ મહત્વ છે. આ ગ્રહોની સ્થિતિ બદલાવાથી કેટલીક રાશિઓને લાભ મળશે, તો કેટલીક રાશિઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
3/4
![આ રાશિને થશે ફાયદા- મિથુન, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની છે. નાણાકીય બાબતોમાં પણ લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. આવી સ્થિતિમાં તમને પ્રમોશન પણ મળી શકે છે. વેપારી વર્ગના લોકોને પણ ફાયદો થશે. તમને તમારા કાર્યમાં સારી સફળતા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/ae566253288191ce5d879e51dae1d8c3cfc10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રાશિને થશે ફાયદા- મિથુન, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની છે. નાણાકીય બાબતોમાં પણ લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. આવી સ્થિતિમાં તમને પ્રમોશન પણ મળી શકે છે. વેપારી વર્ગના લોકોને પણ ફાયદો થશે. તમને તમારા કાર્યમાં સારી સફળતા મળશે.
4/4
![આ રાશિની વધશે મુશ્કેલી – જુન માસમાં ચાર મોટા ગોચર થઇ રહ્યા છે. જેની અશુભ અસર વૃષભ, સિંહ, તુલા કુભ પર થશે તો મેષ, કન્યા અને ધન રાશિ માટે ન શુભ અને ન અશુભ અસર રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/d41f41fa8c19d710efdc9ffc525d95bc00d14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ રાશિની વધશે મુશ્કેલી – જુન માસમાં ચાર મોટા ગોચર થઇ રહ્યા છે. જેની અશુભ અસર વૃષભ, સિંહ, તુલા કુભ પર થશે તો મેષ, કન્યા અને ધન રાશિ માટે ન શુભ અને ન અશુભ અસર રહેશે.
Published at : 05 Jun 2024 10:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)