શોધખોળ કરો
Numerology Prediction: 22 સહિત આ બર્થ ડેટ ધરાવતાં લોકોને થશે લાભ, અપાર સફળતાના યોગ
Numerology Prediction: આજે 28 નવેમ્બર શુક્વારનો દિવસ આપની બર્થ ડેટના અંક મુજબ કેવો પસાર થશે. અંક જ્યોતિષ દ્વારા જાણીએ આજનું ભવિષ્યફળ
પ્રતીકાત્મક તસવીર
1/10

આ રીતે મેળવો મૂલાંક - ઉદાહરણ તરીકે, જો તમારી જન્મ તારીખ 02, 11, 20 અથવા 29 છે, તો તમારો મૂલાંક 2 હશે. મૂળ નંબરની ગણતરી કેવી રીતે કરવી તે અહીં સમજીએ. જો તમારી જન્મ તારીખ 11 છે, તો 1 અને 1 (1+1) ઉમેરો, તમને 2 મળશે, આ રીતે તમારો મૂલાંક 2 છે. જો 29 જન્મ તારીખ છે તો 2 પ્લસ 9 બરાબર 11 થાય તો 1 પ્લસ 1 કરતા 2 આવે છે તો આપનો મૂલાંક 2 છે, મૂલાંક 1થી 9ની અંદર હોય છે.
2/10

મૂલાંક -1 - આજે અન્ય પ્રવૃત્તિઓને કારણે તમે કોઈ મહત્વપૂર્ણ કામ ચૂકી શકો છો.
Published at : 28 Nov 2025 08:14 AM (IST)
આગળ જુઓ
Advertisement




















