શોધખોળ કરો

Ank rashifal:જન્મતારીખથી જાણો રવિવાર 5 જાન્યુઆરીનો દિવસ કેવો થશે પસાર, જાણો અંક રાશિફળ

Numerology Prediction: અંકશાસ્ત્રમાંથી બનાવેલ સંખ્યાત્મક મૂલાંક સંખ્યા એટલે કે નંબરોલોજી પર આધારિત છે. ચાલો જાણીએ 05 જાન્યુઆરી, 2025, રવિવાર માટે નંબર 1 થી 9 વાળા લોકો માટે શું લઇને આવ્યો છે.

અંક જ્યોતિષ રાશિફળ

1/10
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4  = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.

2/10
મૂલાંક નંબર 1 નો સ્વામી સૂર્ય છે. આવા લોકોમાં ઈમાનદારીનો ગુણ હોય છે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં પ્રમોશન મળશે.

3/10
મૂલાંક નંબર 2 નો સ્વામી ચંદ્ર છે. આવા લોકો કલ્પનાશીલ હોય છે. આજે તમારો દિવસ સારો રહેશે. આજે તમને નોકરીની નવી તકો મળશે.

4/10
મૂલાંક નંબર 3 નો શાસક ગ્રહ ગુરુ છે. આ લોકોમાં કુશળ બુદ્ધિ હોય છે. પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ઓફિસમાં કોઈની સાથે દલીલ કરવાનું ટાળો.

5/10
મૂલાંક નંબર 4 નો સ્વામી રાહુ છે. આ લોકો સ્વપ્નદ્રષ્ટા છે. આજે તમારો દિવસ સારો રહેશે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન મળશે. સ્વાસ્થ્યને લઈને તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. જૂના મિત્ર સાથે મુલાકાત પણ શક્ય છે.

6/10
મૂલાંક 5 નો સ્વામી બુધ છે. બુધ જ્ઞાન અને શાણપણનું પ્રતીક છે. આ લોકો ખૂબ જ ઝડપથી શીખે છે. વેપાર કરતા લોકોને આર્થિક લાભ થશે. આર્થિક રીતે સાવચેત રહો. ઘરમાં કોઈને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.

7/10
મૂળાંક 6 નો સ્વામી શુક્ર છે. તેમના જીવનમાં શુક્રની કૃપા રહેશે. વેપાર કરતા લોકોએ આજે સાવધાન રહેવાની જરૂર છે. વેપારી વર્ગને વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના કારણોસર, કોઈપણ પ્રકારના નશાથી દૂર રહો.

8/10
મૂળાંક 7 નો સ્વામી કેતુ છે. તમને અણધાર્યો નાણાકીય લાભ મળશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિવાહિત લોકોને તેમના બાળકોની ચિંતા થઈ શકે છે.

9/10
8 નંબરનો સ્વામી શનિદેવ છે. આજે તમને શનિદેવની કૃપાથી તમારા કરિયરમાં સફળતા મળશે. નાણાકીય દૃષ્ટિકોણથી સાવધાન રહેવાની જરૂર છે. તમારા આત્મસન્માનને ઠેસ પહોંચે એવું કોઈ કામ ન કરો.

10/10
મૂળાંક નંબર 9 નો સ્વામી મંગળ છે. આજે તમારે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કરિયરમાં તમને સફળતા મળશે. નોકરીયાત અને વ્યાપારી લોકોને શનિવારે આર્થિક લાભ થઈ શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

Shrawan Somavar:  શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ  થશે

Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget