શોધખોળ કરો
Chandra Grahan 2025:આવતી કાલે ચંદ્રગ્રહણ, આ 4 રાશિ પર થશે અતિ શુભ અસર, જાણો કઇ છે લકી રાશિ
Lunar eclipse:વર્ષ 2025 નું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં થશે. ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:58 વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે 1:26 વાગ્યે સમાપ્ત થશે.
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ- આ ચંદ્રગ્રહણ તમારા અગિયારમા ભાવમાં થશે અને અગિયારમું ભાવ આવક અને ઇચ્છા પૂર્ણતા સાથે સંબંધિત છે. આ ગ્રહણની અસર તમારા માટે સારી રહેશે. તમને ખુશી મળશે
2/12

વૃષભ- આ ચંદ્રગ્રહણ તમારા દસમા ભાવમાં થશે, જેનો અર્થ છે કે, આ ગ્રહણ તમારા અને તમારા પિતાના કરિયરને અસર કરશે. તમને અને તમારા પિતાને માનસિક સમસ્યાઓ હોઈ શકે છે. તેથી, માનસિક સમસ્યાઓ દૂર કરવા માટે, ભગવાન શિવની પૂજા કરો.
Published at : 06 Sep 2025 10:04 PM (IST)
આગળ જુઓ





















