શોધખોળ કરો

Makar Sankranti 2023 Lucky Zodiac: મકરસંક્રાંતિના દિવસે આ 5 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, સૂર્ય દેવની થશે કૃપા

Makar Sankranti 2023 Lucky Zodiac: મકરસંક્રાંતિના દિવસે કેટલીક રાશિઓનું નસીબ ચમકવાનું છે. આ રાશિના લોકો પર સૂર્ય ભગવાનની કૃપા રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

રાશિફળ

1/6
મેષ (અ.લ.ઈ) - મકરસંક્રાંતિના દિવસે મેષ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ દિવસે તમે તમારા બધા લક્ષ્યોને પૂર્ણ કરવામાં સફળ થશો. આ લોકો પર સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. સૂર્યદેવની કૃપાથી તમને સરકાર સાથે જોડાયેલા લોકોનો સહયોગ મળશે. સૂર્યના પ્રભાવને કારણે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. આ સમયે તમારી વાણી અને બુદ્ધિના બળ પર તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો.

2/6
સિંહ (મ.ટ) - આ રાશિના લોકોને મકરસંક્રાંતિ પર વિશેષ લાભ મળવાના છે. આ મકરસંક્રાંતિ પર તમારા બધા શત્રુઓનો અંત આવશે. સિંહ રાશિના લોકોને નોકરીમાં સારી તકો મળશે. આ સમયે આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થશે. આ મકરસંક્રાંતિના પ્રભાવથી નોકરી કરતા લોકોને પણ સારી તકો મળશે.

3/6
કન્યા (પ.ઠ.ણ)- સૂર્યના પ્રભાવથી કન્યા રાશિના જાતકોને માન-સન્માનનો લાભ મળશે. આ રાશિના જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને જલ્દી સફળતા મળશે. આ સમયે શેર બજાર સાથે જોડાયેલા લોકોને સારો નફો મળવાની આશા છે. સૂર્યના પ્રભાવને કારણે વેપારી વર્ગને પણ આ સમયે સારો નફો મળશે અને તમને તમારા પિતાનો સહયોગ મળશે.

4/6
વૃશ્ચિક (ન.ય)- મકરસંક્રાંતિના દિવસે વૃશ્ચિક રાશિમાં હિંમતનો સંચાર થશે. આ સંક્રમણના કારણે તમને યાત્રામાં ફાયદો થતો જોવા મળે છે. આ સમયે તમને તમારા પિતા અને ભાગ્યનો સાથ મળવાનો છે. જો આ રાશિના લોકો કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો આ સમયગાળા દરમિયાન તમને મદદ મળી શકે છે. સરકારી નોકરી કરનારાઓને આ સમયે કોઈ સારા સમાચાર મળી શકે છે.

5/6
મકર (ખ.જ)- સૂર્ય મકર રાશિમાં જ પ્રવેશ કરશે, તેથી આ રાશિના લોકો પર તેની ઊંડી અસર પડશે. મનકર સંક્રાંતિના દિવસે તેમને વિશેષ લાભ મળવાના છે. આ દિવસે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમે કોઈ જૂના રોગથી પણ છુટકારો મેળવી શકો છો. તમારી પ્રગતિના નવા રસ્તા ખુલશે. લાભદાયી યાત્રા પર જવાની પણ સંભાવના છે.

6/6
ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્યનું પણ ખૂબ મહત્વ છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય

નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ

Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?

Embed widget