શોધખોળ કરો
Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર આ 4 ભૂલો તમારા ભાગ્ય પર મારી શકે છે તાળું! શાસ્ત્રોની કડક ચેતવણી
આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ; જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.
હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પરંતુ તે તપ, દાન, સંયમ અને પવિત્રતાનું મહાપર્વ છે.
1/6

આ વર્ષે બુધવાર, 14 January, 2026 ના રોજ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ (Uttarayan) તરફ પ્રયાણ કરે છે. આ પવિત્ર દિવસે અજાણતાં કરેલી કેટલીક ભૂલો આખા વર્ષ માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે. શાસ્ત્રોમાં એવી 4 બાબતોનો ઉલ્લેખ છે, જે આ દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ.
2/6

1. દક્ષિણ દિશામાં યાત્રા ટાળવી (Traveling South) - શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિના દિવસે સૂર્યની ગતિ ઉત્તર દિશા તરફ હોય છે, જેને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા કરવી અશુભ ગણાય છે. દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવું એ સૂર્યની કુદરતી ઊર્જા અને પ્રવાહનો વિરોધ કરવા સમાન છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી 14 January એ દક્ષિણ દિશાનો પ્રવાસ ટાળવો જોઈએ.
Published at : 13 Jan 2026 07:52 PM (IST)
આગળ જુઓ
Advertisement





















