શોધખોળ કરો
Mars-Venus Yuti 2022:મંગળ-શુક્રની યુતિથી બની રહ્યો છે રાજયોગ, આ રાશિની ખુલ્લી જશે કિસ્મત
Mars Venus Yuti 2022: ગ્રહોનો સેનાપતિ મંગળ 13 નવેમ્બરે સવારે 8:38 કલાકે શુક્રની રાશિમાં પ્રવેશ કર્યો. તેમણે અહીં વકરી થઇ ગોચર કર્યું છે.
જ્યોતિષ ટિપ્સ
1/7

Mars Venus Yuti 2022: ગ્રહોનો સેનાપતિ મંગળ 13 નવેમ્બરે સવારે 8:38 કલાકે શુક્રની રાશિમાં પ્રવેશ કર્યો. તેમણે અહીં વકરી થઇ ગોચર કર્યું છે.
2/7

વૃષભ રાશિમાં મંગળના વક્રી ગોચરને કારણે રાજ યોગ રચાયો છે, જે 5 ડિસેમ્બર સુધી રહેશે. મંગળ 13 માર્ચ, 2023 સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. તે પછી મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
Published at : 19 Nov 2022 11:18 AM (IST)
આગળ જુઓ