શોધખોળ કરો
Mercury Transit in Taurus: બુધે બદલી ચાલ, જાણો કંઇ રાશિ માટે ગ્રહ ગોચર શુભ અને કોને સાવધાનીની જરૂર
Mercury Transit in Taurus: બુધ ગ્રહે પોતાની રાશિ બદલી છે. બુધ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જેના કારણે ઘણી રાશિઓને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
1/5

આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, જ્યારે કેટલીક રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે બુધના ગોચર પછી કઈ રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર પડશે.
2/5

મિથુન: તમારી રાશિનો સ્વામી બુધ છે. મિથુન રાશિથી બારમા ભાવમાં ગોચર કરતો બુધ પૈસા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે. તેથી, આ સમયે ખૂબ જ સમજદારીપૂર્વક પૈસા ખર્ચો, નહીં તો પછીથી તમે દેવામાં ડૂબી શકો છો. ઉપરાંત, આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
Published at : 25 May 2025 07:15 AM (IST)
આગળ જુઓ





















