શોધખોળ કરો

Budh Gochar 2024: બુધના ગોચરની તુલાથી મીન રાશિ પર કેવી થશે અસર, જણો ગ્રહ ગોચરનો પ્રભાવ

બુધના ગ્રહ ગોચરની તુલાથૂ મીન રાશિના જાતક પર કેવી થશે અસર, જાણીએ ગ્રહ ગોચરની રાશિ પર અસર

પ્રતીકાત્મક તસવીર

1/6
તુલા: બુધ આવકના 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને મનોકામના પૂર્ણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોની આવકમાં વધારો થવાની આશા છે. તમારી લાંબા સમયથી ચાલતી કોઈપણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

2/6
વૃશ્ચિક: કારકિર્દી અને પિતાના 10મા ભાવમાં બુધનું ગોચર  થયું છે. તેથી, તમે તમારી કારકિર્દીમાં લાભ મેળવી શકો છો. કાર્યસ્થળમાં તમને પ્રમોશન અથવા સન્માન મળી શકે છે. ઘરમાં પણ સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

3/6
ધન: બુધ ભાગ્યના 9મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. ભાગ્ય તમારા સાથમાં હોઈ શકે છે. જો કે, તમારે સખત મહેનત પણ કરવી પડશે.

4/6
મકર: બુધ વયના 8મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. બુધનું આ ગોચર  સ્વાસ્થ્યની દૃષ્ટિએ ફાયદાકારક સાબિત થશે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશે. વેપારમાં તમને લાભ મળી શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી ફાયદો થશે

5/6
કુંભ: બુધનું આ ગોચર  ભાગીદારીના સાતમા ભાવમાં થયું છે. તમને તમારા જીવનસાથી તરફથી લાભ મળી શકે છે અને તેમની સાથે તમારા સંબંધો વધુ સારા બનશે.

6/6
મીન: બુધ રોગ, દેવા અને શત્રુના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી, તમારું નાણાકીય આયોજન કરતી વખતે, લોન લેતા પહેલા ચોક્કસપણે વિચારો. ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન શત્રુ પક્ષ પ્રબળ બની શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget