શોધખોળ કરો
Budh Gochar 2024: 1 ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં કરશે પ્રવેશ, આ 3 રાશિને થશે ખૂબ લાભ
1લી ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામ લાવશે. જાણો ભાગ્યશાળી રાશિઓ વિશે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

Mercury Transits In Capricorn: 1લી ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામ લાવશે. જાણો ભાગ્યશાળી રાશિઓ વિશે.
2/5

જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમાર માનવામાં આવે છે. બુધ બુદ્ધિ, વિચારશીલતા અને શિક્ષણનો કારક છે. જે વ્યક્તિમાં જ્ઞાન, વિચારવાની ક્ષમતા, સારી તર્ક ક્ષમતા અને સારી વાતચીત કૌશલ્યને વધારે છે. આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ બુધ મકર રાશિમાં ગોચર કરશે. મકર રાશિમાં બુધના આગમનથી ઘણી રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. કેટલીક રાશિના લોકોને બુધના ગોચરથી ઘણો ફાયદો થશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે
Published at : 31 Jan 2024 05:30 PM (IST)
આગળ જુઓ




















