શોધખોળ કરો

4 જૂન, ગુરુવારનું અંકજ્યોતિષ ભવિષ્યફળ: 1 થી 9 મૂલાંક માટે આજનો દિવસ કેવો રહેશે?

Numerology Prediction: આજે 4 જૂન ગુરુવારનો દિવસ 1થી9 મૂલાંક માટે કેવો જશે, જાણીએ નંબરોલોજી પ્રિડિકશન

પ્રતીકાત્મક તસવીર

1/9
મૂલાંક 1 (1, 10, 19, 28)-નેતૃત્વ અને આત્મવિશ્વાસ વધશે.નવા કામની શરૂઆત માટે અનુકૂળ સમય. અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે.શુભ રંગ: સુવર્ણ, પીળો

2/9
મૂલાંક 2 (2, 11, 20, 29)- ભાવનાત્મક સંતુલન જાળવવાની જરૂર છે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે. ઉતાવળમાં નિર્ણય ન લો. શુભ રંગ: સફેદ

3/9
મૂલાંક 3 (3, 12, 21, 30) - શિક્ષણ, માર્ગદર્શન અને આયોજનમાં સફળતા. અટકેલા કાર્યો આગળ વધી શકે છે.  આર્થિક બાબતોમાં સાવચેતી રાખો. શુભ રંગ: જાંબલી

4/9
મૂલાંક 4 (4, 13, 22, 31)- દિવસ વ્યસ્ત રહી શકે છે. નવી જવાબદારીઓ મળી શકે છે.  કાર્યસ્થળે ધીરજ રાખો.શુભ રંગ: વાદ

5/9
મૂલાંક 5 (5, 14, 23)- આજનો દિવસાંક 5 હોવાથી તમારા માટે વિશેષ અનુકૂળ. વેપાર, સંચાર અને પ્રવાસમાં લાભ. નવી તકો મળી શકશે શુભ રંગ: લીલો

6/9
મૂલાંક 6 (6, 15, 24)- સંબંધો અને પારિવારિક સુખમાં વધારો થશે.  કલા, સૌંદર્ય અને સર્જનાત્મક ક્ષેત્રે પ્રગતિ. ખર્ચ પર નિયંત્રણ રાખો. શુભ રંગ: ગુલાબી

7/9
મૂલાંક 7 (7, 16, 25)- આત્મચિંતન અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે.  મહત્વના નિર્ણય પહેલાં સંપૂર્ણ માહિતી મેળવો. એકાંતમાં કામ કરવાથી ફાયદો થશે.  શુભ રંગ: આસમાની

8/9
મૂલાંક 8 (8, 17, 26)-  મહેનતનું ફળ મળવાની શરૂઆત થશે.  કાનૂની અથવા દસ્તાવેજી કામમાં પ્રગતિ.  ધીરજ અને શિસ્ત જાળવો. શુભ રંગ: ગાઢ વાદળી

9/9
મૂલાંક 9 (9, 18, 27)-  ઉત્સાહ અને ઊર્જા ભરેલો દિવસ. સ્પર્ધાત્મક કાર્યોમાં સફળતા મળી શકે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. શુભ રંગ: લાલ

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?

Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ

Today's Horoscope:  ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget