શોધખોળ કરો
Shrawan 2025: શ્રાવણમાં શિવજીને અર્પણ કરો આ ચીજ, દરેક મનોકામનાની થશે પૂર્તિ, થશે ફળ પ્રાપ્તિ
Sharwan Month 2025: શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શુક્રવારથી થશે. જાણીએ કામની પૂર્તિ માટે શું કરવું.
પ્રતીકાત્મક તસવીર
1/7

Shrawan 2025: મહાદેવને સમર્પિત શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શ્રાવણ સુદ એકમથી થશે અને 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણ વદ અમાસે સમાપ્ત થશે. શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. જાણીએ આ માસમાં કામનાની પૂર્તિ માટે શું કરવું
2/7

શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા અને પ્રાર્થના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાવણના આ પવિત્ર મહિનામાં શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમને ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જાણો શ્રાવણ મહિનામાં કઈ વસ્તુ ચઢાવવાથી ખાસ ફળ મળે છે.
Published at : 05 Jul 2025 07:49 AM (IST)
આગળ જુઓ





















