શોધખોળ કરો
Rahu Gochar 2023: ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને લાભ પહોંચાડશે રાહુ, જાણો તમારી રાશિ છે કે નહીં
Rahu Gochar 2023: રાહુને જ્યોતિષમાં પાપ ગ્રહ કહેવામાં આવે છે, તે ઓક્ટોબર સુધી મેષ રાશિમાં રહેશે અને ઘણી રાશિઓને લાભ આપશે. ત્યારબાદ 30 ઓક્ટોબરે બપોરે 2:13 વાગ્યા પછી રાહુ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે
રાહુ ગોચર
1/7

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને એક રહસ્યમય ગ્રહ માનવામાં આવે છે, જે શનિ પછી સૌથી ધીમી ગતિવાળો અને ભયજનક ગ્રહ છે. રાહુને મનનો કારક માનવામાં આવે છે.
2/7

જો કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. પણ રાહુને તીક્ષ્ણ બુદ્ધિનો કારક પણ માનવામાં આવે છે. આવા સંજોગોમાં જેમની કુંડળીમાં રાહુ બળવાન હોય છે, તેમના કરિયર અને બિઝનેસમાં વધારો થાય છે. હાલમાં રાહુ મેષ રાશિમાં બેઠેલા હોવાના કારણે ઓક્ટોબર સુધી ચાર રાશિના લોકોનું કિસ્મત તારાની જેમ ચમકશે. જાણો આ શુભ રાશિઓ વિશે.
Published at : 06 Jun 2023 11:24 AM (IST)
આગળ જુઓ





















