શોધખોળ કરો
Budh Uday 2024: મિથુન રાશિમાં ઉદય થશે, જાણો મેષથી કન્યા રાશિના જાતકના જીવન પર કેવી કરશે અસર
27 જૂન 2024 ના રોજ બુધનો ઉદય થતાં મેષથી કન્યા રાશિના જાતક પર કેવી અસર થશે.જાણીએ જ્યોતીષી આંકલન .

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

27 જૂન 2024 ના રોજ બુધનો ઉદય થતાં મેષથી કન્યા રાશિના જાતક પર કેવી અસર થશે.જાણીએ જ્યોતીષી આંકલન .
2/7

મેષઃ બુધનો ઉદય મેષ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે, લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ પર મહેનત કરી રહ્યા છો, તો તેમાં સફળતા મળવાના ચાન્સ છે.
3/7

વૃષભ: બુધનો ઉદય વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારા પરિણામ લાવશે. પ્રોપર્ટીથી ફાયદો થવાની સંભાવના રહેશે અને તમને પૈતૃક સંપત્તિથી પણ ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે
4/7

મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે બુધનો ઉદય શુભ સમાચાર આપશે. સ્વાસ્થ્ય સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને તમને માનસિક શાંતિ પણ મળશે. મહેનતનું સારું પરિણામ મળશે અને મિત્રોના સહયોગથી પ્રવાસની સ્થિતિ પણ સર્જાશે.
5/7

કર્કઃ કર્ક રાશિ માટે બુધનો ઉદય વિદેશ પ્રવાસની તકો લઈને આવી રહ્યો છે. જે લોકો વિઝા વગેરે માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓને તેમના પ્રયત્નોમાં સફળતા મળી શકે છે,
6/7

સિંહ: બુધની વધતી સ્થિતિ સિંહ રાશિના જાતકો માટે આર્થિક લાભની પૂરતી સંભાવનાઓ ઊભી કરી રહી છે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના રહેશે અને જેમણે મ્યુચ્યુઅલ ફંડ, નેટવર્કિંગ, શેર માર્કેટ વગેરેમાં નાણાંનું રોકાણ કર્યું છે.
7/7

કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે બુધનો ઉદય ખૂબ જ શુભ રહેશે. ખાસ કરીને જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના વ્યવસાયમાં પ્રગતિનો માર્ગ ખુલશે. સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ માટે સરકાર તરફથી લાભની પૂરતી તકો રહેશે.
Published at : 25 Jun 2024 09:05 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
