શોધખોળ કરો
Maha Purnima 2024: મહા પૂર્ણિમા પર બની રહ્યો છે વિશેષ શુભ યોગ, આ ત્રણ રાશિને થશે લાભ
24 ફેબ્રુઆરી 2024 ના રોજ મહા પૂર્ણિમા છે, આ દિવસે સ્નાન કરીને અને દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વખતે મહા પૂર્ણિમા પર બની રહેલા શુભ સંયોગ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

કર્ક રાશિવાળા લોકો માટે માઘ પૂર્ણિમા ભાગ્યશાળી સાબિત થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે.
2/5

24મી ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે સુકર્મ યોગ પણ છે. સુકર્મ યોગ સુખ, આરામ, ધન અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજા કરવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહેશે
3/5

મહા પૂર્ણિમા પણ વૃ ષભ રાશિના લોકો માટે ભેટ લઈને આવી રહી છે. આ દિવસે બની રહેલ શુભ યોગ તમને આર્થિક મોરચે લાભ આપશે. કરિયર અને બિઝનેસ બંને ક્ષેત્રોમાં નાણાંનો પ્રવાહ વધશે. પરિવાર તરફથી સહયોગ મળશે. લગ્ન માટે સારા સંબંધો આવશે
4/5

કર્ક રાશિવાળા લોકો માટે મહા પૂર્ણિમા ભાગ્યશાળી સાબિત થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે.
5/5

24મી ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમાના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે સુકર્મ યોગ પણ છે. સુકર્મ યોગ સુખ, આરામ, ધન અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પૂર્ણિમાના દિવસે વ્રત અને પૂજા કરવાથી ધન પ્રાપ્તિની સંભાવના રહેશે
Published at : 24 Feb 2024 07:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
