શોધખોળ કરો
Sun transit 2024: : સૂર્યનું વૃષભ રાશિમાં આજે ગોચર, તુલાથી મીન રાશિના જાતકે કરવા આ ખાસ ઉપાય
Vrishabh Sankranti 2024: 14 મે, 2024 એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Vrishabh Sankranti 2024: 14 મે, 2024 એટલે કે આજે , સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે રાશિ અનુસાર કેટલાક ઉપાય જીવમાં શુભતાને આમંત્રે છે.
2/7

તુલા રાશિવાળા લોકોએ આ દિવસે સૂર્ય ભગવાનના આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તેનાથી રોગો દૂર થાય છે અને કુંડળીમાં સૂર્યને બળ મળે છે.
3/7

વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના કપાળ પર કુમકુમનું તિલક લગાવવું જોઈએ અને પોતાના કાંડા પર કાલવાને છ વાર લપેટીને જરૂરતમંદોને સફરજનનું દાન કરવું જોઈએ.
4/7

ધન રાશિના લોકોએ આજે સૂર્યને જળમાં દૂધ મિક્સ કરીને અર્ઘ્ય આપવુ અને ગરીબોને ખીચડીનું દાન કરવું
5/7

આ દિવસે મકર રાશિના લોકોએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી સૂર્ય ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ગરીબોને ચંપલ અને છત્રીનું દાન કરવું જોઈએ.
6/7

કુંભ રાશિના જાતકોએ વૃષ સંક્રાંતિના દિવસે તેમના પિતાના આશીર્વાદ લેવા જોઈએ અને તેમને દરેક રીતે સાથ આપવાનો સંકલ્પ લેવો જોઈએ. પિતાના આશીર્વાદ વિના જીવનમાં પ્રગતિ થતી નથી. સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
7/7

મીન રાશિવાળા લોકોએ આ દિવસે પીળા વસ્ત્રો, ચણાની દાળ અને પિત્તળનું દાન કરવું જોઈએ. તેનાથી સૌભાગ્યમાં વધારો થશે.
Published at : 14 May 2024 07:19 AM (IST)
આગળ જુઓ
Advertisement