શોધખોળ કરો
Surya Gochar 2025: ગુરૂની રાશિ ધનમાં સૂર્યનું ગોચર, આ રાશિ માટે નથી શુભ
Surya Gochar 2025: : 16ડિસેમ્બર, 2025 ના રોજ, સવારે 4:05 વાગ્યે, સૂર્ય ગુરુની રાશિ, ધન રાશિમાં પ્રવેશ કરશે, જેથી કમૂર્તાની શરૂઆત થશે. જોકે, આ ગોચર કેટલાક લોકો માટે શુભ રહેશે નહીં.
પ્રતીકાત્મક તસવીર
1/6

સૂર્યનું ધન રાશિમાં છેલ્લું ગોચર વર્ષ 2025 માં થશે. મંગળવાર, 16 ડિસેમ્બરના રોજ, સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને ૩૦ દિવસ સુધી ત્યાં રહેશે, અને પછી ૧૪ જાન્યુઆરી, 2026 ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે.
2/6

ધન રાશિને ગુરુની રાશિ પણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે સૂર્યનું તેજ ગુરુની શુભતા ઘટાડે છે. તેથી, આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ છે, અને કમૂર્તા શરૂ થ
Published at : 12 Dec 2025 07:51 AM (IST)
આગળ જુઓ
Advertisement





















