શોધખોળ કરો

Budh Ast 2024: બુધ અસ્ત થતાં 12 ઓગસ્ટથી આ રાશિઓની વધશે મુશ્કેલી

Budh Ast 2024: ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાતો બુધ 12 ઓગસ્ટે એટલે કે આજે અસ્ત થઇ રહ્યાં છે. તેની અસ્ત અવસ્થામાં બુધ ઘણી રાશિના ચિહ્નોની કારકિર્દી, જીવન, બુદ્ધિ, વ્યવસાયને અસર કરશે.

પ્રતીકાત્મક તસવીર

1/6

2/6
મેષઃ તમારી રાશિ માટે ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી બુધ પાંચમા ભાવમાં અસ્ત કરશે, જેના કારણે તમે નિર્ણયો લેવામાં અસમર્થતા અનુભવશો. આ ઉપરાંત, ભવિષ્યની ચિંતા પણ તમને સતાવી શકે છે. આવી સ્થિતિમાં સિંહ રાશિમાં બુધનું  ગોચર  મેષ રાશિ માટે સાનુકૂળ કહી શકાય નહીં.

3/6
વૃષભ : તમારી રાશિ માટે બીજા અને પાંચમા ભાવનો સ્વામી બુધ ચોથા ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. આ પારિવારિક સમસ્યાઓનું મુખ્ય કારણ બનશે. આ ઉપરાંત નોકરી અને વ્યવસાયમાં પણ કેટલીક અડચણો આવી શકે છે. પૈસા ખર્ચવાથી પણ તમને પરેશાની થશે.

4/6
સિંહ: બુધ તમારી રાશિના બીજા અને અગિયારમા ઘરનો સ્વામી હોવાથી પ્રથમ ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. આનું પરિણામ એ આવશે કે નાણાકીય મોરચે તમારે કમાણી સાથે બચત કરવી પડશે. સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય સમસ્યાઓ થઈ શકે છે.

5/6
ધન: સાતમા અને દસમા ઘરનો સ્વામી બુધ નવમા ભાવમાં અસ્ત કરશે, જેના કારણે પિતા સાથે કેટલીક સમસ્યાઓ થશે. કાર્યમાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત નહિ થાય.

6/6
મીન: તમારી રાશિ માટે, બુધ ચોથા અને સાતમા ઘરનો સ્વામી છે અને તમારા છઠ્ઠા ભાવમાં બેસે છે. બુધ અસ્ત થવાથી તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થશે. ખાસ કરીને સ્વાસ્થ્ય વધુ પરેશાન કરી શકે છે. આ સમયગાળા દરમિયાન ભૌતિક સુખ-સુવિધાઓનો અભાવ પણ રહેશે. તમારા કામની પ્રશંસા નહીં થાય તો તમે દુઃખી થશો. નાણાકીય સમસ્યાઓ પણ વધી શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget