શોધખોળ કરો
Weekly Horoscope: 13 જાન્યુઆરીથી શરૂ થતું સપ્તાહ મેષ રાશિ માટે ઉત્તમ રહેશે, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope: 13 જાન્યુઆરીથી શરૂ થતું સપ્તાહ મેષથી મીન રાશિના લોકો માટે કેવું જશે,. જાણીએ 12 રાશિનું સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/12

મેષ- આ સપ્તાહ એકંદરે સારૂ છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો, સંતાન તરફથી શુભ સમય, રોકાણ માટે સારો સમય, દામ્પત્ય જીવન સુખમય રહેશે, પ્રવાસની શક્યતા છે.
2/12

વૃષભ- સ્વાસ્થ્ય થોડું મધ્યમ છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે અને ધંધો પણ સારો રહેશે. સરકારી તંત્ર સાથે ગડબડ ન કરો. સપ્તાહની શરૂઆતમાં પૈસા આવશે. પરિવારમાં વૃદ્ધિ થશે. રોકાણ ટાળો. તમને વ્યવસાયમાં મધ્યમાં સફળતા મળશે. પ્રિયજનોની સાથે રહેશે. આખરે જમીન, મકાન અને વાહન ખરીદવાની શક્યતા રહેશે.
Published at : 11 Jan 2025 08:03 AM (IST)
આગળ જુઓ





















