શોધખોળ કરો
Weekly Horoscope: વૃશ્ચિક, મકર, મીન રાશિ માટે રહેશે ફળદાયી રહેશે સાપ્તાહ, જાણો સાપ્તાહિક રાશિફળ
Weekly Horoscope : 15 જુલાઇથી શરૂ થતું સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું જશે જાણીએ સાપ્તાહિક રાશિફળ (Weekly Horoscope)
પ્રતીકાત્મક તસવીર
1/6

તુલા:તમારા માટે સમય સારો છે. કામમાં ઝડપ આવશે, ભાગ્ય તમારો સાથ આપશે, તમને અચાનક ધનલાભ થશે, ધંધો વધશે. નવા સંબંધો બનશે.
2/6

વૃશ્ચિક:સપ્તાહ તમારા માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વેપારમાં લાભ થશે, પરંતુ સમસ્યાઓ ઊભી થશે. વધુ સંઘર્ષ અને મહેનત કરવી પડશે. જો તમારે આ સમયગાળા દરમિયાન મુસાફરી કરવી હોય તો સાવધાની સાથે કરો.
Published at : 15 Jul 2024 07:09 AM (IST)
આગળ જુઓ





















